રીલાયન્સ Jio લાવ્યું દિવાળીની ધમાકેદાર ઓફર

Jio યુઝર્સ માટે આનંદના સમાચાર છે. Jioએ પોતાના ગ્રાહકો માટે ત્રણ નવા પ્લાન્સ લોન્ચ કર્યા છે, જેમાં તમે અન્ય નેટવર્ક પર પણ ફ્રીમાં વાતચીત કરી શકશો.

પ્લાનની વિગતો:

હાલના ડેઇલી 1.5 GB ડેટાના પ્લાન ગ્રાહકો માટે, નવા પ્લાન્સની ઓફર

  • રૂ. 1/GB ડેટા પર વધારાનાં 1 GB ડેટા અને
  • ફ્રી વધારાની 1000 ઓફનેટ આઇયુસી મિનિટ, જેને અલગ ખરીદવામાં આવે તો યુઝર્સને રૂ. 80નો ખર્ચ થશે
  • ઉદાહરણ તરીકેરૂ. 3999માં (3-મહિનાનાં પ્લાનમાં)
  • ગ્રાહક 42 GB ડેટા મેળવવા રૂ. 45 ચુકવે છે, જે GBદીઠ રૂ. 1ની કિંમતે જ મળે છે
  • વધારાની 1000 ઓફનેટ આઇયુસી મિનિટ, જે આશરે રૂ. 80માં મળશે

જ્યારે જિયોના હાલનાં દરરોજ 2 GBના પ્લાન સાથે સરખામણી કરવામાં આવે છે ત્યારે:

  • 3-મહિના દરરોજ 2GB ડેટાનું પેક
  • હવે રૂ. 448ને બદલે ફક્ત રૂ. 444નો ખર્ચ થશે
  • ઓફનેટ આઇયુસી મિનિટની વધારાની 1000 મિનિટ સાથે, જે માટે અલગથી આશરે રૂ. 80નો ખર્ચ થશે

2-મહિનાનો પ્લાન

  • અગાઉ રૂ. 396નાં ખર્ચની સાથે હવે રૂ. 333નો ખર્ચ (198*2)
  • ઓફનેટ આઇયુસી મિનિટની વધારાની 1000 મિનિટ સાથે, જે માટે અલગથી આશરે રૂ. 80નો ખર્ચ થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news