અદાર પૂનાવાલાએ અમેરિકન રાષ્ટ્રપતિને કરી અપીલ,કાચા માલની નિકાસથી પ્રતિબંધ હટેઃ પૂનાવાલા

સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનને કહ્યું કે, સાચા અર્થમાં આપણે જો કોરોના સામે લડાઇમાં એક છીએ તો કાચા માલની નિકાસ પર લાગેલા પ્રતિબંધને હટાવી દો.

અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, આદરણીય અમેરિકન રાષ્ટ્રપતિ, જો આપણે હકિકતમાં વાયરસને હરાવવાને લઇને એકજુટ છીએ તો અમેરિકાની બહાર વેક્સીન ઉદ્યોગના આધાર પર હું તમને અપીલ કરું છું કે અમેરિકાની બહાર કાચા માલની નિકાસ પર લાગેલા પ્રતિબંધને હટાવી દો.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news