બોટાદના હીરા દલાલના અપહરણ કર્તાઓને બોટાદ LCB એ પકડી પાડયા..

બોટાદ બ્રેકિંગ
બોટાદના હીરા દલાલના અપહરણ કર્તાઓને બોટાદ LCB એ પકડી પાડયા

1ઓગષ્ટે સુરત ના ડભોલી બ્રિજ પાસેથી બોટાદ ના હીરા ના દલાલનું થયું હતું અપહરણ

વાઈટ કલરની એસંન્ટ ગાડીમાં અપહરણ કરીને બોટાદ લાવતા અપહરણ કર્તાઓ LCB એ દબોચી લીધા

બોટાદ LCB એ સમઢિયાળા નં 1 ખાતેથી જડપી પાડ્યા.
અપહરણ કર્તા આરોપી વિનોદ ઉર્ફે વિનું જામફળિયા, મેહુલ કણઝરીયા, વિકાસ કણઝરીયા અને કલ્પેશ ધારીયા જડપાયા

સુરત અપહરણના ગુંહાનો ભેદ બોટાદ LCB એ ઉકેલ્યો
અપહરણ કરનારા આરોપીઓને સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઇ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.