મહારાષ્ટ્રમાં કોરોના વકર્યો,કુનાલ કામરા કોરોના પોઝીટીવ

કુનાલે પોતે જ આ વાતની જાણકારી આપી અને કહ્યું કે તે પોતે ઘરમાં ક્વોરંટાઇન થઇ ગયો છે અને માતા-પિતાને હોસ્પિટલમાં ભરતી કરાવી દીધા છે.

કુનાલે પોતાના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કર્યુ કે મારા માતા-પિતા કોરોના પોઝીટીવ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હું ઘરે જ ક્વોરંટાઇન છુ. મે તે બધા લોકો સાથે વાત કરી લીધી છે જે મારા સંપર્કમાં આવ્યા હતા.

મહત્વનું છે કે કુનાલ કામરા સુપ્રીમ કોર્ટ અને ન્યાયાધીશો પર કરેલી ટિપ્પણીને લઇને ખુબ ચર્ચામાં હતા.

કુણાલ કામરાના આ વર્તનને પગલે ઈન્ડિગોએ 6 મહિના માટે પ્રતિબંધ લગાવ્યો હતો.  આ બાદ વિમાન મંત્રી હરદીપ પુરીએ બાકીની એરલાઈન્સને કામરા પગલા ભરવા અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news