માતાની જ ઝેરોક્ષ કોપી છે. આ બોલિવૂડ એકટ્રેસે.. જુઓ માતા-પુત્રીના આ મનમોહક ફોટા..

બોલીવુડ ફિલ્મજગતની અભિનેત્રી દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે પોતાની અને તેના પરિવારની ફોટોસ સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરતી રહે છે.આ ફોટો જોઈને એવું લાગે છે કે, દિશા પટની જ સામે ઉભી છે. દિશા પટની અને તેમની માતાનો ચહેરો એકદમ સરખો દેખાઈ રહ્યો છે.

દિશા ફકત તેના અભિનય માટે જ નહીં પરંતુ, તેણીના ડ્રેસિંગ સેન્સ માટે પણ લોકપ્રિય છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા માતાના ફોટોમાં તેમણે ગુલાબી સાડી પહેરી છે. આ સિવાય તેમણે નાક અને ગળામાં જ્વેલરી પણ પહેરી છે. જેનાં કારણે તેનો દેખાવ વધુ સુંદર બની રહ્યો છે.

દિશાએ લખ્યું હતું કે, મારી સુંદર માતા. આ ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ દિશાના ધણાં ચાહકો પોતાને એમ કહેતાઓ રોકી શકયા ન હતાં કે, તે સંપૂર્ણ પણે તેની માતા જેવી લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news