મુંબઈમાંથી 300 કિલો ઝડપાયું હેરોઈન,જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ પર કરાઈ ધરપકડ

મુંબઈમાંથી 300 કિલો ઝડપાયું હેરોઈન,જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ પર કરાઈ ધરપકડ……

જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ પર 290 કિલો હેરોઈનનો જથ્થો સીમા શુલ્ક વિભાગે પકડ્યો છે. આ હેરોઈનને ડીઆરઆઈને સોંપી દેવામાં આવ્યો છે. આ સાથે 2 કેસમાં પકડાયેલા 2 લોકોની પૂછપરછ કરવામાં પણ આવી રહી છે.

નવી મુંબઈમાં કસ્ટમ વિભાગે 300 કરોડ રૂપિયાના 290 કિલોગ્રામ હેરોઈનને જપ્ત કર્યું છે. આ ન્યૂઝથી ચારેતરફ હાહાકાર મચી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news