કોરોના કાળમાં હેલ્ધી વસ્તુઓનું સેવન કરો,મુનક્કા બોડીમાં વધારે છે હીમોગ્લોબિન

મુનક્કા અને મધ બંનેમાં રહેલાં આયર્ન, કેલ્શિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ ઘણી બીમારીઓના ઈલાજમાં મદદ કરે છે. આખી રાત મુનક્કાને પાણીમાં પલાળી સવારે તેને 1 ચમચી મધમાં મિક્ષ કરીને ખાઓ.

મુનક્કા અને મધ સાથે ખાવાથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રૂવ થાય છે. સ્કિન હેલ્ધી રહે છે. વાળ કાળા અને ભરાવદાર બને છે. સાથે જ શરીરને ભરપૂર પોષક તત્વો મળી રહેતાં ઈમ્યૂનિટી પણ વધે છે.

મુનક્કા અને મધ સાથે ખાવાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે. આ કિડની અને લીવર પ્રોબ્લેમથી બચાવે છે.

આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. આ કેન્સરથી બચાવે છે. આમાં બીટા કેરોટીન હોય છે. તેનાથી આંખો હેલ્ધી રહે છે

  • આ સિવાય રોજ મુનક્કા અને મધ ખાઈ લેવાથી શરદી-ખાંસી અને કફની સમસ્યા સામે રક્ષણ મળે છે. શરીરમાં લોહીની કમી ધરાવતા લોકો માટે પણ આ કોમ્બિનેશન બેસ્ટ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news