ઘણી મહિલાઓએ તેમના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર ભૂતકાળની તે કડવી વાતો જણાવી હતી, જે તે ક્યારેય કોઈને કહી શકતી નહોતી. મુનમુન દત્તાએ પણ અંગત જીવન વિશે મોટો ખુલાસો કર્યો હતો.
તેમની સુંદરતા લોકોને દિવાના બનાવે છે. પરંતુ એક સમય હતો જ્યારે તે પણ શોષણનો શિકાર બન્યા હતા અને #MeToo પર તેના અનુભવો શેર કર્યો હતો

તેણે બ્લેક બેકગ્રાઉન્ડવાળી એક તસવીર તેના પર #MeToo પર લખેલી સાથે શેર કરી છે. તેણે એક લાંબી પોસ્ટ પણ શેર કરી, જેમાં તેણે જણાવ્યું કે તે કેવી રીતે શોષણનો શિકાર બની.
તેમણે લખ્યું કે મને આશ્ચર્ય છે કે કેટલાક ‘સારા પુરુષો’ બહાર આવીને તેમના #MeToo અનુભવો શેર કરનારી મહિલાઓની સંખ્યા જોઈને ચોંકી ગયા છે. આ તમારા જ ઘરમાં, તમારી બહેન, પુત્રી, માતા, પત્ની અથવા તમારી નોકરાણી સાથે થઈ રહ્યું છે … તેમનો વિશ્વાસ મેળવો અને તેમને પૂછો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.
https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news
Related Posts