નવા વર્ષે નોરાનો ધમાકેદારનો પહેલો વીડિયો થયો વાઇરલ,તેની અદાથી ફેન્સ થયા ઘાયલ

તાજેતરમાં નોરા ફતેહીનો એક નવો વીડિયો ઇન્ટરનેટ પર આવ્યો છે. આ વીડિયો હકીકતમાં તેના લેટેસ્ટ ફોટોશૂટનો છે. આ ફોટશૂટની કેટલીક ઝાંખી તેમાં જોવા મળે છે. આ વીડિયોમાં દેખાય છે કે નોરાએ ફોટોશૂટ માટે ટ્રાન્સપરન્ટ ગાઉન પહેર્યું છે. હવે તેનો આ વીડિયો ખૂબ જ ચર્ચામાં છે.

આ વીડિયોમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં નોરા પોઝ દેતી જોવા મળે છે. આ ડ્રેસમાં તેની ટોન્ડ બોડી સ્પષ્ટ નજરે પડે છે.

તમને જણાવી દઈએ કે નવા વર્ષ 2021નો નોરાનો આ પહેલો વીડિયો છે. જેમાં તે ડાન્સ મૂવ્સ ન કરતી હોય ત પરંતુ તેમ છતા તેની અદાથી લોકોને ઘાયલ કરી રહી છે અને આ જ વાત તેના ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે

આ કારણે જ ઇન્સ્ટાગ્રામ પર તેનું ફેન ફોલોઇંગ વધીને 21.1 મિલિયન થઈ ગયું છે. નોરા પોતાના ફેન્સનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news