છોકરીઓ જ નહીં છોકરાઓને પણ “ગે” રિલેશન બાંધવા કરાય છે મજબૂર ; મોનિલસા એ કર્યો ધટસ્ફોટ..

ભોજપુરી સિનેમા અને ટીવી ની પ્રખ્યાત અભિનેત્રી મોનાલિસાએ પોતાના એક્ટિંગથી લોકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવી છે. માત્ર એક જ નહીં પણ તેના દેખાવથી પણ ફેન્સને તેના દિવાના બનાવે છે. મોનાલિસાએ આજે સ્થાન હાંસલ કર્યું છે. તેને હાંસલ કરવા માટે તેને જીવનમાં સખત મહેનત કરી છે. તેને ઇન્ડસ્ટ્રીમાં ઘણી વાતો નો સામનો કર્યો છે. એક વખત એક મુલાકાતમાં મોનાલિસાએ તેના વિશે ખુલાસો કર્યો હતો.

મોનાલિસાએ મીડિયા સામે ખુલાસો કર્યો હતો કે જ્યારે તેને ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો, ત્યારે તેને શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચની ઓફર કરવામાં આવતી હતી. આ ઓફર તેને ત્યારે આપવામાં આવી હતી. જ્યારે તે કોલકાતા થી મુંબઈ આવતી હતી, અને ફિલ્મમાં એક બ્રેક મેળવવા પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેને ઘણી કાસ્ટિંગ કાઉચ ઓફર આપવામાં આવી.

ફિલ્મ અને ટેલિવિઝન જગત વિશે ખુલાસો કરતાં મોનાલિસાએ કહ્યું ,ફિલ્મ અને ટીવી એક એવી ઇન્ડસ્ટ્રી છે. જ્યાં છોકરીઓ સિવાય છોકરાઓને પણ છોકરાઓને પણ છોડવામાં આવતા નથી. તેનું ખૂબ શોષણ પણ થાય છે. છોકરાઓને પણ ગે રિલેશન બનાવવા માટે પણ મજબૂર કરવામાં આવે છે.

ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં મોનાલીસાનું નામ ચમક્યું તેને ભોજપુરીમાં પોતાનીફિલમ કારકિર્દીની શરૂઆત ફિલ્મ “કહાન જૈબા રાજા નાઝરીયા લડકે ” થી કરી હતી. જે દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news