દાહોદ જિલ્લાના જુના ભાજપના કાર્યકર્તા આજે બીટીપીમાં જોડાયા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકર્તાઓએ તેમજ બીટીપીના પ્રમુખે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું

દાહોદ જિલ્લાના જુના ભાજપના કાર્યકર્તા આજે બીટીપીમાં જોડાયા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકર્તાઓએ તેમજ બીટીપીના પ્રમુખે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું ત્યારે વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી ગયા છે ત્યારે રોજે રોજ તમામ પાર્ટીઓ પોત પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટી પણ દાહોદ જિલ્લાની 6 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી બતાવી ચુકી છે ત્યારે આજરોજ Lic એજન્ટ જેમનું નામ રૂમાલ ભાઈ ભાભોર જે અગાવ પણ ભાજપા માં કાર્યકર્તા તરીકે કામ કરી ચુક્યા છે જે ભારતીય ટ્રાયબલ પાર્ટી માં જોડાયા છે દાહોદ જિલ્લાનાં ગરબાડા તાલુકાના અભલોડ ગામે રહે છે જે આજરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી માં જોડાતા ક્યાંકને ક્યાંક ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં કાર્યકર્તાઓ માં ખુશી જોવા મળી છેદાહોદ જિલ્લાના જુના ભાજપના કાર્યકર્તા આજે બીટીપીમાં જોડાયા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકર્તાઓએ તેમજ બીટીપીના પ્રમુખે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું ત્યારે વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી ગયા છે ત્યારે રોજે રોજ તમામ પાર્ટીઓ પોત પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટી પણ દાહોદ જિલ્લાની 6 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી બતાવી ચુકી છે ત્યારે આજરોજ Lic એજન્ટ જેમનું નામ રૂમાલ ભાઈ ભાભોર જે અગાવ પણ ભાજપા માં કાર્યકર્તા તરીકે કામ કરી ચુક્યા છે જે ભારતીય ટ્રાયબલ પાર્ટી માં જોડાયા છે દાહોદ જિલ્લાનાં ગરબાડા તાલુકાના અભલોડ ગામે રહે છે જે આજરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી માં જોડાતા ક્યાંકને ક્યાંક ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં કાર્યકર્તાઓ માં ખુશી જોવા મળી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.