ફરિયાદ કરવામાં માહેર છે આ રાશિનાં જાતકો, તમે આવી તો નથી જતાં ને….

તેઓ દરેક બાબત, સ્થિતિઓમાં ખામીઓ શોધવામાં માહેર હોય છે. આવી કેટલીક રાશિઓ જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવી છે, જેના જાતકો હંમેશા ફરિયાદ કરતા રહે છે અને કોઈપણ બાબતમાં ખામીઓ નિકાળતા રહે છે.

કર્ક રાશિના લોકો પોતાના ક્રોધ અને ભાવનાઓને બહાર કાઢવાથી રોકી નથી શકતા. એજ પ્રકારે વસ્તુઓ, સ્થિતિ અને લોકોની ખામી તુરંત બતાવી દે છે. તેમને જે વસ્તુ પસંદ નથી આવતી તેની તુરંત ફરિયાદ પણ કરી દે છે.

કન્યા રાશિના લોકોને દરેક બાબતમાં પરફેક્શન પસંદ કરે છે. તેથી જ્યાં પણ કોઈ ઉણપ અથવા ભૂલ દેખાય છે, તુરંત તેની ફરિયાદ કરતા રહે છે.

વૃશ્ચિક રાશિવાળા લોકોને અરાજકતા, વેરવિખેર વસ્તુઓ પ્રત્યે તીવ્ર અણગમો છે. જો કોઈ પણ વસ્તુ તેમની ઈચ્છા મુજબ ન હોય અથવા યોગ્ય રીતે કરવામાં ન આવે તો તેઓ તેના વિશે ફરિયાદ કરવામાં એક ક્ષણ પણ લેતા નથી.

કુંભ રાશિના લોકો બુદ્ધિશાળી હોય છે અને તેમની નજર દરેક વસ્તુ પર હોય છે. એક નાનકડી ભૂલ પણ તેમની નજરથી છટકી શકતી નથી અને જલદી તેઓ ભૂલને પકડી લે છે, તે બાબતે દરેકનું ધ્યાન ખેંચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news