પેટ્રોલ-ડીઝલના ભાવ, સતત જઈ રહ્યાં છે આસમાને

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત આસમાને જઈ રહ્યાં છે. એવામાં તમારા માટે સારાં સમાચાર છે. તમે 71 લીટર પેટ્રોલ ફ્રીમાં મેળવી શકો છો. જાણો કઈ રીતે.

પરંતુ જો તમને ફ્રીમાં 71 લીટર પેટ્રોલ-ડીઝલ આપવામાં આવે તો કેવું રહેશે? જી હાં, સિટી બેંકના એક ક્રેડિટ કાર્ડ દ્વારા ગ્રાહકોને દર વર્ષે ફ્રીમાં 71 લીટર પેટ્રોલ અને ડીઝલ મળી રહ્યું છે.

ફ્યૂલ ખરીદી માટે આ ક્રેડિટ કાર્ડ એક બેસ્ટ વિકલ્પ છે. આ કાર્ડ દ્વારા ઈન્ડિયન ઓઈલ પંપથી ફ્યૂલ ખરીદવા પર રિવોર્ડ તરીકે ઘણાં લાભ મળે છે. આ રિવોર્ડ પોઈન્ટ (ટર્બો પોઇન્ટ) ક્યારેય સમાપ્ત થતાં નથી. ગ્રાહકો ફ્યૂલ પોઇન્ટને રિડિમ કરીને વાર્ષિક 71 લિટર સુધી મફત ફ્યૂલ મેળવી શકે છે.

ઈન્ડિયન ઓઈલ પંપ પર ટર્બો પોઈન્ટ રિડીમ કરાવીને દર વર્ષે 71 લીટર સુધી ફ્યૂલ ફ્રી મેળવો.

  • કાર્ડ દ્વારા ગ્રોસરી અને સુપરમાર્કેટમાં પ્રતિ 150 રૂપિયાના ખર્ચ પર 2 ટર્બો પોઈન્ટ
  • કાર્ડ દ્વારા અન્ય કેટેગરીમાં 150 રૂપિયાના ખર્ચ પર 1 ટર્બો પોઈન્ટ
  • ટર્બો પોઇન્ટને ઘણી રીતે રિડીમ કરી શકાય છે પરંતુ ઈન્ડિયન ઓઈલ પંપો પર રિડીમ કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે.
  • ઈન્ડિયન ઓઈલ પંપો પર રીડિમ્પશન રેટ = 1 રૂપિયો.
  • બુક માય શો, વોડાફોન વગેરે પર રિડિમ્પશન રેટ  1 ટર્બો પોઇન્ટ = 30 પૈસા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news