પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી વચ્ચે,પ્રધાનમંત્રી મોદીની તસવીર આવી હતી સામે

  • જુલ્ફિકારે નમાઝી ટોપી રહેરી હતી, આ દરમિયાન પીએમ મોદીએ તેની સાથે કરી હતી વાતચીત

આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ જુલ્ફિકારના ખભા પર હાથ રાખ્યો અને તેમની સાથે વાતચીત કરી. તે દિવસે પીએમ મોદીની જુલ્ફિકાર સાથે કંઇક વાતચીત થઇ

અમારી જેવા ભારતીય જ્યાં સુધી છે ત્યાં સુધી આને ન બાંગ્લાદેશ, ન પાકિસ્તાન બનવા દીઇએ. જે લોકો રાષ્ટ્રહિત અંગે વિચારે છે, પરિવાર અંગે વિચારે છે, દેશ વિશે વિચારે છે, તેઓ આને પાકિસ્તાન અને બાંગ્લાદેશ નહીં બનવા દે. નહીં તો અમે લડીને મરી જઇશું. કહેવાય છે ને કે લોહા લોહે કો કાટતા હે.

અમારી જેવા મુસ્લિમ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આને મિની પાકિસ્તાન નહીં બનવા દઇએ. 3 એપ્રિલે જનસભામાં મારુ જવાનું મન નહોતું. પહેલા જ્યારે બ્રિગેડમાં કાર્યક્રમ હતો તો પાક્રિંગની જવાબદારી મારી પાસે હતી. મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું ત્યાં સુધી પહોંચીશ.

જુલ્ફિકાર કહે છે કે, CAA-NRCના મુદ્દા પર લોકોને ભ્રમિત કરવામાં આવ્યા છે. હકિકતમાં આ આપણી ભલાઇ માટે છે. 3 એપ્રિલે જ્યારે હું કાર્યક્રમમાં પહોંચ્યો તો SPGએ અમને સમજાવ્યા. પછી અમારો કોરોના ટેસ્ટ થયો. પહેલીવાર ખબર ન પડી હું ત્યાં કંઇ સાંભળી નહોતો શકી રહ્યો. હું હેલિપેડ પાસે ઉભો હતો.

હું ખુબ જ એક્સાઇટેડ હતો કે તેઓ મારી સામેથી જશે અને હું તેમને દૂરથી પ્રણામ કરી લઇશ. SPGએ કહ્યું હતું કે તમે પીએમ મોદીના પગે નહીં લાગી શકો. હું એક દિવસ પહેલા જુમાની નમાઝમાં ગયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news