રથયાત્રા:સરકાર રાજીનામું આપે નહિં તો આત્મહત્યા કરી લઇશ:મહંત લક્ષ્મણદાસ મહારાજ

રથયાત્રા મુદ્દે વાતાવરણ ગરમાયું, સરસપુર મંદિરના મહંતે આપેલ નિવેદનથી સરકારની ચિંતા વધી

ભગવાન જગન્નાથજી 143મી રથયાત્રા અમદાવાદમાં યોજાઇ ન શકી તે બાબત હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે અમદાવાદ સરસપુર મંદીરના મહંત લક્ષ્મણ દાસે સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા આત્મહત્યાની ચીમકી આપી છે.

  • અમદાવાદ જગન્નાથજીની રથયાત્રા ન યોજતા નારાજગી
  • અમદાવાદ સરસપુર મંદીરના મહંત લક્ષ્મણદાસની ચીમકી
  • લક્ષ્મણદાસે સરકારને 48 કલાકનો આપ્યો સમય 

લક્ષ્મણ દાસજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, જો સરકાર રાજીનામું નહીં આપે તો આત્મહત્યાની કરશે છે. આ સાથે જ તેમણે કહ્યું કે, સરકાર ધારત જો જનતા કર્ફ્યુ લગાવીને રથયાત્રા યોજી શકી હોત પરંતુ સરકારે કોઇ પ્રયત્ન ન કર્યાં અને ઉદાસીન વર્તન દાખવ્યું છે. આવા અનેક આક્ષેપ લક્ષ્મણ દાસે સરકાર પર કર્યાં છે અને આંદોલન ચલાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

જગન્નાથ મંદિરના મહંતે પણ આપ્યું છે સૂચક નિવેદન 

  • લક્ષ્મણદાસે સરકારને 48 કલાકનો આપ્યો સમય 

લક્ષ્મણ દાસજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, જો સરકાર રાજીનામું નહીં આપે તો આત્મહત્યાની કરશે છે. આ સાથે જ તેમણે કહ્યું કે, સરકાર ધારત જો જનતા કર્ફ્યુ લગાવીને રથયાત્રા યોજી શકી હોત પરંતુ સરકારે કોઇ પ્રયત્ન ન કર્યાં અને ઉદાસીન વર્તન દાખવ્યું છે. આવા અનેક આક્ષેપ લક્ષ્મણ દાસે સરકાર પર કર્યાં છે અને આંદોલન ચલાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news