ગુજરાત:રુપાણી સરકારના આ મંત્રી એ ભાજપની ખોલી દિઘી પોલ,ભાજપમાં ન હોવ તો વિસ્તારના કામોને મજુંરી નહિ મળે !

વિધાનસભાની પેટા ચૂંટણીનું પ્રચાર અભિયાન તેજ ગતિથી ચાલી રહ્યું છે. ત્યારે રાજનેતાઓના અલગ અલગ એવા નિવેદન આવી રહ્યા છે જેના કારણે વિવાદ થઈ રહ્યો છે. રાજ્યના મંત્રી રમણ પાટકરે એક એવું નિવેદન આપ્યું કે જેના કારણે વિવાદ વકર્યો છે. કોંગ્રેસ આકરાપાણીએ થઈ ગઈ છે અને મંત્રીના રાજીનામાની માગણી કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news