સચિન તેંડૂલકરે કર્યો આ વાતનો ખુલાસો,કારણ જાણીને તમે પણ થશો હેરાન…..!!

સચિને એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તેને મૅચ પહેલા ઉંઘ નહોતી આવતી અને આવું 10 થી 12 વર્ષ સુધી થયુ હતુ. વધુમાં કહ્યું કે, હું પથારીમાં પડ્યો રહેતો અને પડખા ફેરવતો રહેતો. હું મૅચ વિશે જ વિચારતો રહેતો હતો પરંતુ એક દશક બાદ મને થયુ કે હવે હું મૅચ માટે તૈયાર છું….. બાદમાં મેં આ બિમારીથી લડવાનું બંધ કરી દીધુ. મેં મૅચ પહેલા ટીવી જોવાનું શરૂ કર્યુ અને હું તે બધુ કરતો હતો જે સારુ પ્રદર્શન કરવામાં મને મદદ કરે.

સચિન તેંડૂલકરે કહ્યું કે, મૅચ પહેલા તે માનસિક રીતે પણ તૈયારી કરતા હતા. આ શારીરિક નહી પરંતુ માનસિક તૈયારી છે. તે હંમેશા વિચારતા હતા કે આવતીકાલે હું કેવી રીતે રમીશ.

શુભમન પોતાની બેટિંગ માટે જેટલો પોપ્યુલર છે તેટલો જ તેના લૂક્સને લઇને પણ રહે છે. હંમેશા તેનું નામ સારા સાથે જોડવામાં આવે છે.

સારા શુભમનની બહેન સેહનીલ ગિલને ફોલો કરે છે. બંને ભલે પોતાના સંબંધોને લઇને કોઇ ટિપ્પ્ણી ન કરતા હોય પરંતુ સોશ્યલ મિડીયા તમેના વિશે કંઇક ટિપ્પણી તો કરતુ જ રહે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news