24 કલાકમાં સંક્રમિત લોકોનો આટલો નોંધાયો આંકડો,24માં રેકોર્ડ બ્રેક 6148 લોકોના થયા મોત

જાણકારી મુજબ ગત 24 કલાકમાં 94,052 લોકો સંક્રમિત થયા છે. જ્યારે કોરોનાથી ગત 24માં રેકોર્ડ બ્રેક 6148 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના ફેલાવા બાદ એક દિવસમાં સામે આવેલા નવા મોતના આંકડામાં આ સૌથી વધારે છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં વર્તમાનમાં કોરોનાના કુલ 11,67,952 એક્ટિવ મામલા છે. ત્યારે કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 3,59,676 લોકોના મોત થયા છે.  ત્યારે ગત 24 કલાકમાં 1,51,367 સાજા થયા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા છે તેવામાં એક તરફ જ્યાં બીજી લહેરમાં સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. ત્યારે મરનારાની સંખ્યામાં વૃદ્ધિ ભારે ચિંતાજનક છે . જોકે અનેક રાજ્યોમાં સંક્રમણના મામલામાં હવે ઘટાડો નોંધાવા લાગ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news