શેરમાર્કેટમાં ખરીદારી વધતા, સેન્સેક્સ અને નિફ્ટીમાં, આવ્યો ઉછાળો

શેરમાર્કેટમાં ખરીદારી વધતા સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો છે. તેથી માર્કેટમાં તેજી છવાઇ છે. જેમાં સેન્સેક્સ +407.69 પોઇન્ટ એટલે 0.84% ટકાના વધારા સાથે 49,190.20 પર આગળ વધી રહ્યો છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે આરંભિક કારોબાર દરમિયાન એનટીપીસી, પાવર ગ્રીડ, બી.પી.સી.એલ., ડો. રેડ્ડિ અને આઇટીસીના શેર લીલા નિશાન સાથે ખુલ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news