પાકિસ્તાનના લાહોરમાં થયો સિરિયલ બ્લાસ્ટ, પાંચનાં મોત, 20 ઈજાગ્રસ્ત…

    પાકિસ્તાનના લાહોરમાં ગુરુવારે એક પછી ચાર મોટા બ્લાસ્ટ થયા છે જેમાં પાંચ લોકોનાં મોત થયાં છે. વિસ્ફોટમાં 20 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મૃત્યુદર હજી વધારો થઇ શકે છે અને આ વિસ્ફોટ લાહોરી ગેટની પાસે થયો છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળની આજુબાજુ દુકાનો અને ઇમારતો ની બારીઓ તૂટી ગઈ છે

    તો નજીકમાં ઊભેલી મોટરસાઇકલ સહિતનાં વાહનોને પણ નુકસાન થયું છે. હાલ ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ છે અને રાહત તેમજ બચાવકાર્ય શરૂ કર્યું છે.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.