હિંમતનગરના પુંસરની ગામની પરણિતાએ, પોલિસ કોસ્ટેબલ સામે દુષ્કર્મ,અને શારિરીક શોષણની નોંધાવી છે ફરિયાદ

હિંમતનગરના પુંસરની ગામની પરણિતાએ પોલિસ કોસ્ટેબલ સામે દુષ્કર્મ અને શારિરીક શોષણની ફરિયાદ નોંધાવી છે, પીડિતાનો આક્ષેપ છે કે, લગ્ન કરવાની લાલચ આપી મહિલાને પ્રેમની માયાજાળમાં ફસાવી 10 વર્ષ સુધી તેનું શોષણ કર્યું હતું.

જે બાદમાં વડોદરા ફરજ બજાવતા કોન્સ્ટેબલે લગ્નની ના પાડતા આ મહિલાએ તલોદ પોલિસ મથકે ફરીયાદ દાખલ કરી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news