શેરબજારમાં આજે ખુશીનો માહોલ, નિફટી 0.18% ટકાના વધારા સાથે,કરી રહી છે વેપાર

શેરબજારમાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સે 51,000ની સપાટી કુદાવી છે.તેમજ નિફ્ટી +26.45 પોઇન્ટ એટલે 0.18% ટકાના વધારા સાથે 15,135.75 વેપાર કરી રહી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે આરંભિક કારોબાર દરમિયાન જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, એચડીએફસી લાઇફ, હિન્દાલ્કો અને બીપીસીએલના શેર લીલા નિશાન પર ખુલ્યા છે. 

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, આજે બધા સેક્ટર્સ લીલા નિશાન પર ખુલ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news