આ બેઝ પર ભારત વાતચીત કરવા ઈચ્છે છે,સીમા વિવાદને વાતચીતથી ઉકેલવામાં આવશે

ભારત અને ચીનની વચ્ચે ગચ એપ્રિલ મેથી ચાલી રહેલા સીમા વિવાદને ઉકેલવા માટે કોર કમાન્ડર લેવલની 10મી બેઠક પહેલા જ થઈ ચૂકી છે. હવે શુક્રવારે 11મી સેન્ય બેઠકનું આયોજન કરવાની સંભાવના છે.

સેન્ય વાર્તા દરમિયાન બન્ને દેશોમાં મુખ્ય ઉદ્દેશ્ય ગોગરા હાઈટ્સ, સીએનસી જંક્શન અને ડેપ્સાંગ પ્લેન વિસ્તારને લઈને ચાલી રહેલા વિવાદને ઉકેલવા પર થશે.

બન્ને દેશો ઈચ્છે છે કે જે રીતે ફેબ્રુઆરી મહિનામાં પેંગોગ લેક એરિયામાં બન્ને દેશોએના એ વિસ્તારોનું અસૈન્યીકરણ કર્યુ પોત પોતાના સૈનિકોને પાછા વિવાદોથી પહેલા વાળી જગ્યાએ બોલાવ્યા.

આ બેઝ પર ભારત ડેપ્સાંગ પ્લેન્સ એરિયા પર વિસ્તારથી વાતચીત કરવા ઈચ્છે છે. જ્યાં ચીને 3 હજારથી વધારે સૈનિક અને ભારે સેન્ય વાહનો જમા રાખ્યા છે. ફેબ્રુઆરીમાં બન્ને દેશોએ પૈંગોંગ લેકની આસપાસથી પોતાના સૈનિક પાછા બોલાવી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news