સ્માર્ટ ઇનવેસ્ટમેન્ટ કરોડપતિ બનવાનો રસ્તો,20 વર્ષની ઉંમરથી શરૂ કરવુ જોઇએ ઇનવેસ્ટમેન્ટ

વ્યવસ્થિત પ્લાનિંગ અને સ્માર્ટ ઇનવેસ્ટમેન્ટ કરવાથી ઓછા રૂપિયામાં વધુ પૈસા કમાઇ શકો છો.

જાણકારોએ કહ્યું છે કે લોન્ગ ટર્મ ઇક્વિી મુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવાથી કરોડપતિ બનવાનુ સપનુ પુરુ કરી શકાય છે.

રોજ તમે 35 રૂપિયા બચાવીને કરોડપતિ બની શકો છો. શેર માર્કેટમાં પણ જ્યારે મોટુ કરેક્શન આવે છે તો એસઆઇપીની શરૂઆત કરી દેવી જોઇએ.

લોન્ગટર્મમાં વાર્ષિક 12 ટકા રિટર્ન માનીને ચાલશો તો પણ કરોડપતિબની શકાય છે. આ પ્રકારના ઇનવેસ્ટમેન્ટ માટે માત્ર 35 રૂપિયા રોજ બચાવવાથી મહિને 1050 રૂપિયાની બચત શરૂ થશે.

તેના માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવુ પડશે. 35 વર્ષની ઉંમરમાં નોકરી શરૂ કરનારા ઇનવેસ્ટર્સ 60 વર્ષ સુધીમાં કરોડપતિ બનવા ઇચ્છતા હોવ તો તેમણે દર મહિને 5875 રૂપિયા ઇનવેસ્ટ કરવા પડશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news