સુરત:SMC કતારગામ ઝોન કચેરીમાં માસ્ક વગર જ બિન્દાસ બેઠેલા મળ્યા કમઁચારીઓ,ફોટાઓ વાયરલ


આ કિસ્સામાં પણ આવુ જ છે બપોરના સમયે SMC કતારગામ ઝોનમાં એક જાગૃત નાગરીક પોતાના કામ અથેઁ ગયા તો ત્યા સરકારી કમઁચારીઓ બિન્દાસ બેઠેલા જોવા મળ્યા ને આ ફોટા હાલ સોશીયલ મિડીયામાં પણ ખુબ જ વાયરલ થયા છે હવે જોવાનુ એ રહ્યુ કે આ ફોટામાં દેખાતા સરકારી કમઁચારીઓ વિરુઘ્ઘ કોઇ પગલા ભરાશે કે નહિ ? દડંની વસુલી થશે કે પછી દર વખતની જેમ સરકારી બાબુઓ ને મળતો છુટ્ટો દોર જ યથાવત રહેશેકોરોના મહામારીમાં ઘણા બઘા એવા વિચીત્ર કિસ્સાઓ સામાન્ય જનતા માટે જોવા મળ્યા છે કે કોઇ સામાન્ય વ્યક્તી પાણી પીવા માટે માસ્ક નિચે ઉતારે ને ત્યા SMC ના અઘીકારી આવી પહોચે અને તે વ્યક્તી સાથે બિભત્સ ગાળા-ગાળી પણ કરે ને બળજબરી પુવઁક દંડ ભરવાનુ કહિને પોલીસ કેસની પણ ઘમકી આપતો એક વિડીયો ખુબ જ વાયરલ થયેલો,ત્યારબાદ સુરતના એક વ્યાપારી પોતાની ઓફિસમાં કામ પર બેઠા હોય ને કોપોઁરેશનના અઘીકારીઓ તેની ઓફીસમાં આવી પહોચે ને તે વ્યક્તી અદંર ઓફિસમાં એકલા હોવા છતા પણ દંડ ભરવાની બળજબરી કરતા હોય તેવો એક વિડીયો વાયરલ થયેલો એવી જ રીતે રાજકોટમાં એક દંપતી હોટેલમાં જમવા બેઠુ હોયને સરકારી કમઁચારીઓ તેના પાસે દડં વસુલ્યો,અમરેલીના બસ સ્ટેન્ડમાં એક ગરીબ માણસ પાસે પગમાં પહેરવાના ચપ્પલ પણ નહોતા પણ તેના પાસેથી 1000 રુપીયાના દંડ ઉઘરાવાનો કિસ્સો પ્રકાશમાં આવેલો હમણા ગયા અઠવાડીએ જ ફળ-ફ્રટ અને શાકભાજી વેચી પેટીયુ રળી પોતાનુ ગુજરાન ચલાવતા લોકો પાસે દંડના નામે રોડ સ્લીપ ફડાવતા હતા જેમા લારી ચલાવતા એક ૧૫ વષઁના બાળક પાસેથી દંડ વસુલ્યો તે બાળક રડ્યો કરગયોઁ છતા પણ બીજા દિવસે પણ દંડ વસુલ્યો તો બઘા કિસ્સાઓ પરથી એક વાત તો ચોક્કસ નક્કી થાય છે કે નિતી-નિયમાં ને હુહાઇ આપતા અને દડં વસુલતા સરકારી કમઁચારીઓ પોતે જ બેફામ હોવા છતા પણ માત્ર જનતા ને જ કેમ ટાગેઁટ કરી રહ્યા છે ને જનતા પાસેથી જ દડંની વસુલી કરી જનતાને નિયમો પાળવાના ને આ સરકારી બાબુઓ શું કોરોના નથી થતો આવા ઘણા બઘા સવાલો ઉભા થાય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news