ગ્રાહકોની માંગમાં થઈ રહ્યો છે સુધારો,સોનાની માંગ દેખાઈ રહી છે સકારાત્મક

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)નાં એક રિપોર્ટ મુજબ, કોરોના મહામારીનાં સંકટથી ઉગરવાની સાથે ભારતમાં 2021 દરમિયાન ગ્રાહકોની માંગમાં સુધારો થઇ રહ્યો છે.

 રિપોર્ટ મુજબ, નવેમ્બરમાં ધનતેરસનાં શરૂઆતી આંકડા મજુબ, દાગીનાની માંગમાં ઘટાડો થયો હતો. પણ તેમાં ગત વર્ષની બીજી ત્રીમાસીક (એપ્રીલ-જૂન 2020)નાં નીચલા સ્તર મુજબ ઘો સુધારો થયો હતો.
રિપોર્ટ મુજબ, નવેમ્બરમાં ધનતેરસનાં શરૂઆતી આંકડા મજુબ, દાગીનાની માંગમાં ઘટાડો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news