શ્રીદેવી એ છેલ્લાં શ્વાસ સુધી આ લોકો સાથે દુશ્મની રાખી હતી..આ છે તેમનું મુખ્ય કારણ..

શ્રીદેવી હિન્દી સિનેજગતની એક એવી અભિનેત્રી જેણે અનેક ફિલ્મોમાં પોતાની અદભુત અદકારી થી કરોડો ચાહકોને દિલોમાં પોતાનું સ્થાન મેળવ્યું. નાની ઉંમરથી અભિનય અને નૃત્યમાં પારંગત હતી શ્રી દેવી. જે બાદ તે લોઅો સામે એકવાર પાછું ફરીને જોયું નથી. આજે તમે તેમને જણાવીશું તે લોકો વિશે જેમનું મોઢું જોવા તૈયાર ન હતા શ્રીદેવી.

માધુરી દિક્ષિત..

માધુરીએ જેવી જ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી એટલે શ્રીદેવીને ઓફર મળવાનું ઓછું થઈ ગયું. આ જ કારણે શ્રીદેવી અને માધુરી વચ્ચે સંબંધો કડવાસભયાઁ થઈ ગયાં.

સરોજ ખાન….

સરોજ ખાન અને શ્રીદેવી વચ્ચે ધણી સારી બોંન્ડિગ હતી. પણ જેવી જ માધુરીએ એન્ટ્રી કરી તેમાંથી બધું જ બદલાઈ ગયું. સરોજ માધુરીને વધારે સારા ડાન્સ સ્ટેપ્સ આપે છે. આ જ કારણે શ્રીદેવી અને સરોજ વચ્ચે સંબંધો તૂટતાં..

જયા પ્રદા….

જયા પ્રદા અને શ્રીદેવી વચ્ચે નંબર વન હીરોઈન બનવા માટે ભારે હરિફાઇ રહેતી હતી. જેનાં કારણે બંનેનું રિલેશન કયારેય સરખું ન થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news