અમદાવાદમાં ડીટોક્ષ કિલનિકનાં ડેટાની ચોરી કરતાં…ગ્રાહકો સાથે થતી છેતરપિંડી..

અમદાવાદમાં આવેલાં વસ્ત્રાપુરમાં આવેલી ડો.ડીટોક્ષ કિલનિકના ડેટાની ચોરી કરી તે ડેટા ગ્રાહકોને બારોબાર દવાઓનું વેચાણ કરી છેતરપિંડી કરનાર યુવતીઓની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.।

બંને યુવતીઓએ નોકરીનાં સયમગાળા દરમિયાન જ પ્લાન બનાવી તમામ ગ્રાહકોનો ડેટા મેળવી તે ગ્રાહકોને સોશિયલ મીડિયામાં જાહેરાતો મુકી ડો. ડીટોક્ષ કિલનીકનાં ભાવ કરતાં અડધા ભાવે ડાયેટ પ્લાન, દવાઓની ગ્રાહકોને આપી પૈસા ચાઉં કરી ગઈ હતી.

બંને આરોપીઓએ કંપની સાથે ૧૨ લાખ ૫૦ હજારનું નુકસાન કરી ઠગાઈ આચરી હોવાનું ખુલ્યું છે. જે અંગે કંપનીને પણ માહિતી મળતાં ચોંકી ઉઠી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news