રાજકોટમાં વિચિત્ર કિસ્સો, દોડતો યુવક ઉભેલી કાર સાથે અથડાયો ને થઈ ગયું મોત…

રાજકોટનાં ખોડિયાર ઈંડસ્ટ્રીયલ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. એક યુવક દોડીને જઈ રહ્યો હતો ત્યારે જ કાર સાથે અથડાયો અને ધટના સ્થળે જ યુવક નું મોત નિપજ્યું હતું.

યુવકના મોતની ધટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે યુવકનું મોત અકસ્માતે છે કે હત્યા તે બંને દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસને શંકા એવી પણ યુવક ભયભીત હોવાથી દોડીને જઈ રહ્યો હતો કે પ્રિ પ્લાન યુવકની હત્યા કરવામાં આવી છે. હાલ તો પોલીસ સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news