સુરત:નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કર્મીઓની હડતાળ

સુરત:નવી સિવિલ હોસ્પિટલમાં હડતાળ

કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કર્મી ઓની હડતાળ

પગાર ના મુદ્દે હડતાળ પર ઉતર્યા

નવી સિવિલ હોસ્પિટલના તંત્ર સામે નવો પડકાર

ધરણા પર બેઠા, કામ છોડી રામધૂન શરૂ કરી

સુરત સિવિલ હોસ્પિટલ ફરી આવી ચર્ચામાં…

4વર્ગ ના કર્મચારીઓએ પગાર મામલે કર્યો હોબાળો..

સિવિલ હોસ્પિટલના 4વર્ગના કર્મચારીઓ પગાર ના વધતા બેસ્યા ધરણા પર..

સિવિલ હોસ્પિટલના વર્ગ4ના કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી પગાર વધારા મામલે રજૂઆત કરાઈ હતી..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.