સુરત.હત્યા ના ગુના માં ૧૯ વર્ષ થી વોન્ટેડ આરોપીને સુરત ડીસીબીએ ઝડપયો..

સુરત.હત્યા ના ગુના માં ૧૯ વર્ષ થી વોન્ટેડ આરોપી ઝડપાયો

સુરત ડીસીબીએ આરોપી ની કરી ધરપકડ

સચીન પોસ્ટેનો વોન્ટેડ મુખ્ય આરોપી તમિલનાડુ ખાતે થી ઝડપાયો

ઉધાર લીધેલા નાણાં પરત મેળવવા બોલાચાલી થઈ હતી

જે બાબત ની અદાવત રાખી બે મિત્ર સાથે મળી આરોપી એ હત્યા ને અંજામ આપ્યો

1/11/2004 ના રોજ રમેશ કાશીનાથ એ ચાકુ વડે વિશ્વનાથ ને ત્રણ ચાર ઘા મારી હત્યા કરી હતી

500 રૂપિયા માટે મિત્રએ મિત્રા ની હત્યા કરી હતી

સતત ૧૯ વર્ષ થી કાશીનાથ આરોપી નાસ્તો ફરતો હતો ચાર મહિના ની મહેનતે ક્રાઇમ બ્રાન્ચે પકડી જેલ ભેગો કર્યો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.