ભાવનગર નીલમબાગ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જેલ રોડ આવેલા આદર્શ કોમ્પલેક્ષમાંથી આયુષ સોનોગ્રાફી એન્ડ એક્સ રે કલીનિકમાં ચાલતા દારૂની મહેફિલ ઉપર રેડ કરી હતી. જેમાં ૧૧ જેટલા શખ્સો મહેફીલ માણતા ઝડપાઈ ગયા..

ભાવનગર નીલમબાગ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જેલ રોડ આવેલા આદર્શ કોમ્પલેક્ષમાંથી આયુષ સોનોગ્રાફી એન્ડ એક્સ રે કલીનિકમાં ચાલતા દારૂની મહેફિલ ઉપર રેડ કરી હતી. જેમાં ૧૧ જેટલા શખ્સો મહેફીલ માણતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જેમાં પકડાયેલા વ્યક્તિના નામ 1 સાજનભાઇ નરેન્દ્રભાઇ મકવાણા 2 સુરેશભાઈ વસનભાઇ સોલંકી 3 પ્રતીકભાઈ દર્શનભાઇ મકવાણા 4 હિરેનભાઇ પ્રકાશભાઇ જાંબુચા 5 હર્ષભાઇ નરેન્દ્રભાઇ ચૌહાણ 6 રૂદ્ર રાજુભાઇ ચૌહાણ 7 અમીત મહેશભાઇ ચૌહાણ ૪ દેવાંશ શાંતીભાઇ મકવાણ 9 થીભાઇ ચેતનભાઇ જંબુચા 10 કમલેશભાઇ દિનેશભાઇ મકવાણા ) 11 પવન રમેશભાઇ ડાભી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.