બાળકની એક ભૂલથી બાપ બની ગયાં કરોડપતિ ; બાપાને હજૂ વિશ્ચાસ નથી આવતો..

તમે રાજામાંથી ગરીબ અને ફકીર માંથી અમીર થવાની કેટલીક વાતો સાંભળી છે. એટલે કે માણસનું નસીબ ક્યારે બદલાય તે કહી શકાય નહીં. કંઈક આવો જ મામલો અમેરિકામાં સામે આવ્યો છે જ્યાં મેરીલેન્ડ માંથી એક શખ્સનાં દીકરાની લાપરવાહીના કારણે સાત કરોડથી વધુ રૂપિયા નો માલિક બનાવી દીધો છે.

આવી રીતે નસીબ ખૂલ્યું..

હકીકતમાં આ શખ્સને એક મિલિયન ડોલરનું જેકપોટ લાગી ગયો કેવી રીતે થયો. આ ચમત્કાર આવો જાણે મેરીલેન્ડ નિવાસી 21 વર્ષ પ્રિંસ જોર્જ મીડિયાને જણાવ્યું હતું કે, તે પોતાના દિકરાને સ્કુલે લેવા માટે ગયો હતો.ત્યારે તેને ખબર પડી કે, દિકરાએ કારના દરવાજામાં પોતાનું જેકેટ ફસાવી દીધું હતું. જે જમીન પર ઢસડાતા ગંદુ થઈ ગયું હતું. ત્યાર બાદ તેને સાફ કરવા માટે નજીકના ડ્રાઈ ક્લીનરની દુકાને પહોંચ્યો હતો.

ભવિષ્યનું પ્લાનિંગ..

લોટરી જીતનારા શખ્સે કહ્યું કે, મને ઝટકો લાગ્યો અને બેસી જવું પડ્યું. તે વ્યક્તિએ કહ્યુ કે, તેણે લોટરીમાં જીતેલા રૂપિયાથી બાળકો માટે કોલેજની ફીસ, બિલની ચુકવણી, પિરવારના સભ્યોની મદદ કરવા માટે અને રજાઓનો આનંદ માણીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news