જેલમાંથી છૂટીને આવેલા જમાઈએ સાસુનાં રમાડી દીધાં રામ.. કારણ હતું આ..

મુંબઈ માં વિલે પાલેઁમાંથી એક હેરાન કરનારી ખબર સામે આવી રહી છે. જેમાં એક જમાઈએ સાસુની હત્યા કરી દીધી છે. સાસુનાં માથામાં પાઈપ વડે હુમલો કર્યો અને તેનાં પ્રાઈવેટ પાટ્સઁમાં એક વાંસ ફિટ કરી દીધો હતો. બાદમાં પ્રાઈવેટ પાટ્સઁ બહાર કાઢી લીધો હતો.

૧ સપ્ટેમ્બરનાં રોજ જામીન મળતાં તે તેની પત્નીને મળવા ગયો. ત્યાં જઈને જોયું તો ,તેની પત્નીને અન્ય કોઇ સાથે લગ્ન કરી લીધાં અને તે ગભઁવતી પણ બની હતી.

ત્યારે આ શખ્સે પત્નીને પેલા માણસને છોડી મૂકવા જણાવ્યું. જો કે બીજા દિવસે જયારે તે મળવા ગયો તો તે જગ્યા એથી નાસી ગઈ હતી. તેણે સાસુને આ અંગે વાત કરી.

જો કે સાસુએ કોઈ પણ વાત કહેવાની ઘસીને ના પાડી દીધી, કોઈ જાણકારી આપી નહીં. બાદમાં જમાઈએ સાસુ સાથે મારપીટ કરી. કેટલાય ચાકૂના ઘા માર્યા, તેના એક દિવસ બાદ પુણેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news