અરે ના હોય…વિરાટ કોહલી કરતાં વધુ સેલેરી આ ક્રિકેટરની છે. જાણો કોના નામ છે સામેલ..

ક્રિકેટ રમનારા ખેલાડીઓ પાસે અઢળક રૂપિયા હોય તેમાં કોઇ નવી વાત નથી. આ ખેલાડીઓ અવારનવાર કરોડો રૂપિયા કમાય છે. જો સૌથી અમીર ક્રિકેટરની વાત આવે તો સામાન્ય રીતે સૌકોઇને મગજમાં વિરાટ કોહલી અથવા એમએસ ધોનીનું નામ આવે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે આવુ બિલકુલ નથી.

જો રૂટ..

ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ એક વર્ષમાં GBP ૭,૦૦,૦૦૦ કમાય છે ,જે લગભગ ૭.૨૨ કરોડ છે.જયારે વિરાટ કોહલીની સેલેરી ૭ કરોડ છે.

જોફ્રા આચઁર..

ઈંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર જોફ્રા આચઁર એક વષઁમાં લગભગ ૧ મિલિયન GBP કમાય છે. જે લગભગ ૯.૩૭ કરોડ છે.

સ્ટીવ સ્મિથ..

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ કેપ્ટન સ્ટીવ સ્મિથને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી ૪ મિલિયન ડોલર સેલેરી મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news