અરે બાપ રે…ડાયમંડ નગરીના આ ગણપતિ કોહિનૂરને પણ ફિક્કો પાડી દેશે.. જોઈ આંખો પહોળી થઈ જશે.

હીરા નગરી સુરત સમગ્ર વિશ્વનાં નજરે છે. વિશ્ચનાં સૌથી મોંધા ગણેશજીની સ્થાપના સુરતમાં કરવામાં આવી હતી. ડાયમંડ નગરીના આ ગણેશજી કોહિનુર હીરાને પણ ફિકકા પાડી શકે છે. કેમ કે સુરતના હીરા વેપારીએ કાચા હીરાની ૧૮૨.૩ કેરેટ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી છે..

આ ગણેશજીની મૂર્તિનું વજન ૩૬.૫ ગ્રામ છે. જેની બજાર કિંમત આશરે ૬૦૦ કરોડ રૂપિયા માનવામાં આવે છે. આ મૂતિઁની ખાસિયત એવી છે કે તેને બનાવવામાં આવી નથી પરંતુ આ મૂર્તિ પ્રાકૃતિક છે. ૧૨ વષઁ પહેલાં બેલ્ઝિયમમાંથી આવેલાં કાચા હીરામાંથી મૂતિઁ મળી આવી હતી.

દેશ વિદેશની ધણી જાણીતી હસ્તીઓ પણ આ ૬૦૦ કરોડના ગણેશજીના દશઁન માટે સુરત આવી ચૂકયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news