અરે બાપ રે..આ મહિલા પોતાની નાની વયે બનાવ્યો બોયફ્રેન્ડ , પગાર તરીકે ચૂકવે છે આટલાં…

અમુક ધનિકનો શોખ પણ અજબ ગજબ હોય છે. અને કયારેક તે અંગે સાંભળીને મગજ ચકરાવે ચઢી જતું હોય છે. જેમ કે એક ૪૪ વર્ષની બ્રિટીશ મહિલાઓ (WOMEN) પોતાનાથી નાના ૧૫ વર્ષના યુવાનને બોયફ્રેન્ડ (BOYFRIEND) બનાવ્યા છે. અને બોયફ્રેન્ડ તરીકે રહેવા માટે ફિક્સ પગાર પણ આપે છે. જુલી (JULIE)૪૪ વર્ષની છે અને એનો બોયફ્રેન્ડ ૨૯ વર્ષનો (YEARS) છે.

જોકે તેની પાસે કેરટેકર તરીકે પણ કામ લે છે. તેનો બોયફ્રેન્ડ ઘર માં જમવાનું બનાવતી માડી બીજા પણ કામ કરે છે. જુલી નામની મહિલાએ ટિકટોક પર એકાઉન્ટ બનાવી તેને લગતી આ જાણકારી આપી હતી.

એક માહિત મુજબ તે બોયફ્રેન્ડને દર મહિને કેટલા રૂપિયા ચૂકવે છે ત્યારે મહિલાએ હળવા અંદાજમાં કહ્યું હતું કે એક મહિનાના ૧૧ લાખ રુપિયા ચૂકવે છે. સેલેરી આપ્યા બાદ મારો ગર્લફ્રેન્ડ એ બધું જ કરે છે જે હું કરાવવા માગું છું.

જુલી કહે છે કે , અમારા બે વચ્ચે ઉંમરનો જગત છે.એનાથી લોકો મને ટોણા પણ મારે છે પણ હું કોઈની પરવા કરતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news