ગુજરાતમાં એકતરફ બર્ડ ફલૂ ના કેસ આવી રહ્યા છે સામે,તો બીજી બાજુ ઉતરાયણમાં પક્ષીઓને, બચાવવાની કામગીરી પણ છે શરૂ

ગુજરાત સહિત ભારતનાં 10 રાજ્યોમાં બર્ડફ્લૂની ઝપેટમાં આવી ગયા છે.

ગુજરાતમાં એકતરફ બર્ડફ્લૂના કેસ સામે આવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાજ્યમાં પક્ષીઓને બચાવવાની કામગીરી પણ શરૂ થશે.

ઉત્તરાયણને ધ્યાનમાં લઈને દર વર્ષે ગુજરાત સરકાર કરુણા અભિયાનની શરૂઆત કરે છે આ વખતે પણ કરી છે.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સોમવારે જંગલ ખાતા અને એનિમલ હસબન્ડરી વિભાગ સાથે મુલાકાત કરી એસઓપીની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news