વાદળી કેળાના અઢળક ફાયદા,સામાન્ય કેળા કરતા સ્વાદ અલગ

આ કેળીની એક વિશેષતા છે કે તેનો સ્વાદ અલગ હોય છે. મલાઇદાર બનાવટવાળા આ કેળાને બ્લૂ જાવા બનાના કહેવાય છે.

આ કેળાની મૂળરૂપે દક્ષિણ પૂર્વ એશિયામાં ખેતી થાય છે. આ સિવાય હવાઇ દ્વિપ પર આ કેળા ઉગે છે. દક્ષિણી અમેરિકામાં પણ વાદળી રંગના કેળાની ખેતી થાય છે.

ઓગીલ્વીમાં ફોર્મર ગ્લોબલ ચીફ ક્રિએટીવ ઓફીસર થામ ખઇ મેંગે થોડા દિવસ પહેલા ટ્વિટર પર તસવીર શેર કરી હતી અને લખ્યું હતુ કે, કેવી રીતે કોઇએ મને બ્લૂ જાવા કેળા વાવવા માટે નથી કહ્યું. આ કેળાનો ટેસ્ટ વેનિલા આઇસક્રીમ જેવો છે. આ હવાઇમાં ખુબ લોકપ્રિય છે અને તેને આઇસક્રીમ કેળુ પણ કહેવામાં આવે છે.

કબજીયાતની પરેશાની માટે લોકો ઇસબગૂલ કે પછી દૂધ સાથે કેળાનું સેવન કરી શકો છો

કેળાનું સેવન કરવાથી તણાવમાંથી મુક્તિ મળી જાય છે. કેળામાં રહેલા પ્રોટીન શરીરને રિલેક્સ કરે છે અને ટેન્શન ફ્રી રહેવામાં મદદ કરે છે.

એનીમિયા એટલે કે શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોવી. જો તમે એનીમીયાનો શિકાર છો તો તમે બ્લૂ જાવા કેળા ખાઓ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news