પંચમહાલના વેજલપુરમાં તલવાર સાથે યુવકનો વીડિયો વાયરલ,રસ્તા પર અવરજવર કરનારાઓને બોલી રહ્યો હતો અપશબ્દ

પંચમહાલના વેજલપુરમાં બજારમાં એક યુવકનો તલવાર સાથેનો વીડિયો વાયરલ થયો છે.

ખુલ્લી તલવાર લઈને રોડ પર ફરી રહેલો શખ્સ લોકોમાં આવતા જતા લોકોને અપશબ્દો બોલી રહ્યો છે. આ શખ્સ નશાની હાલતમાં છે. અને વેજલુપરના SBI સર્કલ પાસે શખ્સે તલવાર લઈને રૌફ જમાવ્યો હતો.

  • માસ્ક, ટ્રાફિક મુદ્દે કરોડો વસૂલે છે દારૂબંધી મુદ્દે ચૂપ?
  • નાનકડી વાતોમાં આમ આદમીને દંડે છે આવા લુખ્ખા તત્વોનું શું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news