કોરોના રાહત ફંડ એકત્ર કરવાની કવાયતમાં જોતરાયેલા,5 વારના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ તેમજ અન્ય 4 ગ્રાન્ડ માસ્ટર,ગુરૂવારે ઓનલાઇન રમશે ચેસ મેચ

કોરોના રાહત ફંડ એકત્ર કરવાની કવાયતમાં જોતરાયેલા પાંચ વારના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ તેમજ અન્ય ચાર ગ્રાન્ડ માસ્ટર ગુરૂવારે ઓનલાઇન ચેસ મેચ  રમશે.

ચેસ.કોમ બ્લિટ્ઝ (CHESS.COM BLITZ) ધારક અથવા તો 2000થી ઓછી ફિડે રેટિંગ ધરાવતા ખેલાડીઓ 150 ડોલર દાન કરીને આનંદની સાથે ચેસ ગેમ રમી શકશે, જ્યારે અન્ય ગ્રાન્ડ માસ્ટર સાથે રમવા માટે તેમણે 25 ડોલરનું દાન કરવાનું રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news