સાડી પહેરી દીપિકાએ ફોટો શેર કર્યા. રણવીર પણ નજર નહીં હટાવી શકે..

બોલીવુડ એકટ્રેસ દીપિકા પાદુકોણની ખુબસુરતીના લાખો દીવાનાં છે. જે પણ એને જોય છે. નજર હટાવી શકતા નથી.

વેસ્ટનઁ હોય કે પછી ટ્રેડિશનલ ,દીપિકા દરેક લુકમાં કમાલની લાગે છે. હવે દીપિકાની આ લેટેસ્ટ તસ્વીરો થઈ વાયરલ.

યલો અને લાઈટ ગ્રે શેટની સાડી માં દીપિકા ખુબ જ સુંદર લાગી રહી છે. દીપિકા ની ફીલ્મ ની વાત કરીએ તો છેલ્લે 2020માં રિલિઝ થયેલ છપાકમાં જોવા મળી હતી.

ફિલ્મમાં દીપિકાના કામની ખૂબ તારીફ થઈ હતી. હજુ દિપિકા પાસે ધણી ફિલ્મ છે જે રિલીઝ થવા માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news